Jeevan Lakshya-933
આ Lic ની ખૂબ જ સારી પોલીસી છે અને પાપુ આ નોન લિંક પોલીસી હે એટલે કે તેને શેર બજાર સાથે કોઇ લેવા દેવા નથી.આ પોલીસીને "કન્યાદાન પોલીસી ના નામે પણ ઓળખ વામા આવે છે.આ પોલીસી બાળકોના શીક્ષણ અને મેરેજ માટે ઉતમ પોલીસી ગણવામાં આવે છે.આ પોલીસી મા જેટલા વષૅ ની પોલીસી લિધી હોય તેના થી ત્રણ વષૅ ઔછુ પ્રપ્રીમીયમ ભરવાનુ હોય છે.
આ પોલિસી લેવાના નિયમો્
.....................................
ઓછા મા ઓછા 18 વષૅ
વધુ મા વધુ 50 વષૅ વાળો વ્યક્તિ પોલીસી લઈ શકે છે
ઓછા મા ઓછો વિમો 1 લાખનો
વધુ મા વધુ કોઇ લીમીટ નથી (આવક પ્રમાણે લઈ શકાય)
.......................................
આ પોલીસી એક ઉદાહરણ થી સમજણ
Plan : Jeevan Lakshya (933)
Age :30
Term :25
PPT :22
D.A.B. : 500000
Term Rider S.A.:500000
Death Sum Assured :550000
Basic Sum Assured :500000
1st year Premium With TAX 4.5% :
Yearly : 23422 (22413 + 1009)
Halfly : 11836 (11326 + 510)
Quarterly : 5981 (5723 + 258)
Monthly(ECS) : 1994 (1908 + 86)
YLY Mode Average Prem/Day : 64
After 1st year Premium With TAX 2.25% :
Yearly : 22917 (22413 + 504)
Halfly : 11581 (11326 + 255)
Quarterly : 5852 (5723 + 129)
Monthly(ECS) : 1951 (1908 + 43)
YLY Mode Average Prem/Day : 62
Approximate Return at Maturity Time :
S.A. : 500000
Bonus : 575000
F.A.B. : 225000
Total Approximate Return at Maturity Time : 1300000
પાકતિ મુદત
જો પોલીસી ધારક પાકતી મુદત સુધિ જીવિત રહે તો તે સમયે SA+Bonus+Fab એમ ત્રણ વસ્તુ મળવા પાત્ર છે,ઉપરણા ઉદા હરણ પ્રમાણે.
કુદરતી અવસાન થાય તો
તો આ સમયે
૧-SA+Term Rider મળવા પાત્ર ઉપરણા ઉદાહરણ પ્રમાણે 10 લાખ નોમીની ને મળવા પાત્ર છે
2-દર વષૅ SA ના 10% એટલે કે ઉપરના ઉદાહરણ પ્રમાણે ૫0,000 દર વષૅ મળવા પાત્ર છે,અને પ્રીમિયમ ભરવાનુ બંધ.
૩-પાકતી મુદત SA+Bonus+Fab એમ ત્રણ વસ્તુ મળવા પાત્ર છે,ઉપરણા ઉદા હરણ પ્રમાણે.
એકસીડન્ટલ થી પોલીસી હોલડરનુ અવસાન થાય તો
1-SA+Term Rider+DAB મળવા પાત્ર ઉપરણા ઉદાહરણ પ્રમાણે 15 લાખ નોમીની ને મળવા પાત્ર છે
2-દર વષૅ SA ના 10% એટલે કે ઉપરના ઉદાહરણ પ્રમાણે ૫0,000 દર વષૅ મળવા પાત્ર છે,અને પ્રીમિયમ ભરવાનુ બંધ.
૩-પાકતી મુદત SA+Bonus+Fab એમ ત્રણ વસ્તુ મળવા પાત્ર છે,ઉપરણા ઉદા હરણ પ્રમાણે.
એક્સિડન્ટ ની હાથ પગ જતા રહે તો(DAB)
પ્રિમીયમ ભરવાનુ બંધ lic બેજીક વિમા ભાગ્યા 120 મહિના વળતર ચુકવશે એટલેકે 10 વષૅ શુધિ
આવા લાભ બીજી કોઈ પોલીસી મા છે????????
Comments
Post a Comment