Jeevan Labh-936 .





                   Jeevan Labh-936
              ______________________

આ lic નો ખુબસરસ પ્લાન છે તે નું ટેબલ નંબર 936 છે આ પ્લાન lic  ના બધા પ્લાન ની સરખામણી માં સારુ રીટન આપતો પ્લાન છે એટલે તેમને જીવન લાભ નામ આપવા મા આવેલ છે.
આ એક નોન લીન્ક પ્લાન છે તે ને શેર માકૅ્ટ સાથે કોઇ લેવા દેવા નથી
આ પ્લાન લેવા માટેના નીયમો નીચે પ્રમાણે છે.

ઓછા માં ઓછી ઉમર -8 વષૅ
વધારે મા વધારે ઉમર -59 વષૅ
Lic   આ પોલીસી મા ત્રણ ઓપસન આપેલ છે.
1.જો પોલીસી ટમૅ 16 વષૅ ની હોય તો પ્રીમિયમ 10 વષૅ ભરવાનુ
2.જો પોલીસી ટમૅ 21 વષૅ ની હોય તો પ્રીમિયમ 15 વષૅ ભરવાનુ
3.જો પોલીસી ટમૅ 25 વષૅ ની હોય તો પ્રીમીયમ 16 વષૅ ભરવાનુ

આ પોલીસી મા વીમો ઓછા માં ઓછો 2 લાખ નો અને વધારે મા વધારે કોઈ લીમીટ શહી

Plan : Jeevan Labh (936) 

Age :30
Term :25
P.P.T. :16
D.A.B. : 500000
Term Rider S.A.:500000
Death Sum Assured :500000
Basic Sum Assured :500000

1st year Premium With TAX 4.5% :
Yearly : 25823 (24711 + 1112)
Halfly : 13044 (12482 + 562)
Quarterly : 6588 (6304 + 284)
Monthly(ECS) : 2196 (2101 + 95)
YLY Mode Average Prem/Day : 70

After 1st year Premium With TAX 2.25% :
Yearly : 25267 (24711 + 556)
Halfly : 12763 (12482 + 281)
Quarterly : 6446 (6304 + 142)
Monthly(ECS) : 2148 (2101 + 47)
YLY Mode Average Prem/Day : 69

Total Approximate Paid Premium : 404828

Approximate Return at Maturity Time : 

S.A. : 500000
Bonus : 587500
F.A.B. : 225000
Total Approximate Return : 1312500

ઉપરના ઉદાહરણ પ્રમાણે જો કોઇ  વ્યક્તિ 30 વષૅ ની હોય અને તે વ્યક્તિ 25 વષૅ ની ટમ લે તો તેને 16 વષૅપીમીયમ ભરવાનુ થાય
તે વ્યક્તિ ને કુલ 4,04,828 ભરવાના થાય અને પાકતી મુદતે 13,12,500 Rs. મલે 
સાથે તે વ્યક્તિ નો કુદરતી  વિમો 10 લાખ નો અને એકસીડન્ટલી 15 લાખનુ જોખમ આપવા મા આવે છે

Comments