Jeevan Anand-915

                          Jeevan Anand-915



"જીદગી સાથે પણ જીદગી પછી પણ"

"મેચ્યુરીટી ની રકમ ની ચુકવણી પછી પણ આખુ જીવન રત્રક્ષણ 
આપતી યોજના"

આપોલીસી ની મયૉદા
...............................

*ઓછા માં ઓછી ઉમર -18 વષૅ
*વધુ મા વધ ઉમર-50 વષૅ
*ઓછા માં ઓછી મુદત 15 વષૅ
*વધુ માં વધુ મુદત 35 વષૅ
*ઓછા માં ઓછી વિમા રકમ 1 લાખ
*હપ્તા ની રકમ-વાષિક,અધૅ વાષિક,ત્રી માસીક,મહિને.
*પોલીસી લોન-૨ વષૅ પછી

ઉદાહરણ થી સમજી એ
................................

Plan : Jeevan Anand - 915

Age :30
Term :35
D.A.B. : 500000
Term Rider S.A.:500000
Death Sum Assured :625000
Basic Sum Assured :500000

1st year Premium With TAX 4.5% :
Yearly : 17860 (17091 + 769)
Halfly : 9026 (8637 + 389)
Quarterly : 4560 (4364 + 196)
Monthly(ECS) : 1520 (1455 + 65)
YLY Mode Average Prem/Day : 48

After 1st year Premium With TAX 2.25% :
Yearly : 17476 (17091 + 385)
Halfly : 8831 (8637 + 194)
Quarterly : 4462 (4364 + 98)
Monthly(ECS) : 1488 (1455 + 33)
YLY Mode Average Prem/Day : 47

Approximate Return at Maturity Time : 

S.A. : 500000
Bonus : 805000
F.A.B. : 1150000
Total Approximate Return at Maturity Time : 2455000
 + 
Life time Rs.500000 risk cover.

https://amzn.to/2UDTCEN

હયાતી ના લાભો(મુદત પુરી થતા મળવા પાત્ર લાભ)
..........................
વિમાની રકમ+મળવા પાત્ર બોનસ+અંતિમ વધારાનુ બોનસ મુદત પુરી થતા મળે છે, અને વિમાની રકમ નુ જોખમ આ જીવન ચાલુ રહે છે
ઉપરના ઉદાહરણ પ્રમાણે 5 લાખ નો વિમો આજીવ રહે શે
...........................
અવસાન સમયે લાભ
1.કુદરતી મરણ-વિમાની રકમ +મળવા પાત્ર હોનસ
........
2.એકસીડન્ટ થી મરણ-વિમાની રકમ+એકસીડન્ટ રાયડર+બોનસ






Comments